દિશા પટનીએ બેડ પર કરાવ્યું ફોટોશૂટ, બોલ્ડનેસની તમામ હદો કરી પાર   

Arrow

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટનીએ ઈન્સ્ટાગ્રામ પર તેના બોલ્ડ બિકીની લુકની તસવીરો પોસ્ટ કરીને ચાહકોને તેની સ્ટાઈલના દીવાના બનાવે છે.

Arrow

અભિનેત્રીએ ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. આ તસવીરોમાં બિકીની કે મોનોકિની પહેરેલી અભિનેત્રી ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે.  

Arrow

બી-ટાઉનની હોટ અને ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક દિશા પટનીની ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ ફેન ફોલોઈંગ છે.

Arrow

દિશા પટનીએ પોતાની હોટનેસ અને બોલ્ડનેસના કારણે તેણે લોકોમાં એક ખાસ ઓળખ બનાવી છે.

Arrow

આ તસવીરોમાં દિશા પટનીના કિલર લુક્સ અને સેક્સી મૂવ્સ જોઈને ફેન્સ દંગ રહી ગયા છે.

Arrow

દિશા પટનીઆ તસવીરમાં બેડ પર સિઝલિંગ સ્ટાઇલમાં પોઝ આપ્યા છે.

Arrow

દિશાએ આ ફોટોઝમાં બ્લેક કલરનો આઉટફિટ પહેર્યો છે અને કેપ્શનમાં હેશટેગમાં કેલ્વિન ક્લેઈન પણ લખ્યું છે.

Arrow