બોલ્ડ પિંક સાડીમાં Disha Patniએ બતાવ્યા સેક્સી લેગ, જોઈને થઈ જશો પાણી પાણી
Arrow
@twitter
દિશા પટણી પોતાના બોલ્ડ લૂકના કારણે જાણીતી છે.
Arrow
તે ઘણીવાર એક નવા લુકમાં સામે આવે છે અને દરેક વખતે લોકોની ચર્ચાનું કેન્દ
્ર બની જાય છે.
Arrow
દિશા પટણીનો હાલમાં જ પિંક સાડીનો લુક સામે આવ્યો છે.
Arrow
આ લુકમાં તેણે બોલ્ડનેસની બધી જ બદ વટાવી દીધી છે.
Arrow
વીડિયો અને ફોટો સોશ્યલ મીડિયા પર ઘણા ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા છે.
Arrow
દિશા પટણી હાલમાં જ 'દ નાઈટ મેનેજર 2'ના રિલીઝના પ્રસંગે બ્લેક ડ્રેસમાં દ
ેખાઈ હતી.
Arrow
હવે તે પિંક સાડીમાં પોતાનો જલવો વિખેરી રહેલી નજરે પડી છે.
Arrow
તેણે હોટ સાડી પહેરીને એવા પોઝ આપ્યા હતા કે જોનારાઓના દિલ મચલી ઉઠ્યા હતા
.
Arrow
'સોજાયેલા હોઠ, બલલાયેલો લુક', ભૂમિએ કરાવી લિપ સર્જરી? થઈ ટ્રોલ
- ગુજરાત તક
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ