દલજીત કૌરે હનીમૂન દરમિયાન બેડરૂમના ફોટા શેર કર્યા, લોકો જોઈને થયા પાણી પાણી
Arrow
દલજીત અને નિખિલ પટેલ હનીમૂન પર છે. આ દરમિયાન અભિનેત્રીએ તેના બેડરૂમની તસવીરો શેર કરીને ચાહકોને ચોંકાવી દીધા છે.
Arrow
બેડરૂમમાં રોમાન્સ કરતા દલજીત અને નિખિલની આ તસવીરો હવે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.
Arrow
કપલે તેમના પગ પર બનાવેલા ટેટૂ પર તેમના બીજા લગ્નનો ઉલ્લેખ કરતા 'ટેક 2' લખ્યું છે. કપલની આ રોમેન્ટિક સ્ટાઈલ ચાહકોનું દિલ જીતી રહી છે.
Arrow
દલજીત અને નિખિલ લગ્ન બાદ હનીમૂન માટે સિંગાપુર ગયા છે. આ દરમિયાન તેણે તેના મિસ્ટર હસબન્ડ સાથે તસવીરો પણ ક્લિક કરી હતી.
Arrow
દલજીત અને નિખિલ બંનેના આ બીજા લગ્ન છે.દલજીત આ પહેલા બિગ બોસ 16 ફેમ શાલીન ભનોટ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેમના છૂટાછેડા થઈ ગયા.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ