416305923 925507068967984 4012477690079327626 n

શું Vijay-Rashmika લગ્ન કરવા જઈ રહ્યા છે, એક્ટ્રેસેએ કરી પુષ્ટિ!

27 FEB 2024

Credit: Social Media

image
Rashmika Mandanna Vijay Devarakonda

રશ્મિકા મંદન્ના સાથે અવારનવાર વિજય દેવરાકોંડાનું નામ જોડવામાં આવતું હોય છે

Screenshot 2024 02 27 161512

ઘણા લાંબા સમયથી એવી અફવાઓ ચાલી રહી છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે

Screenshot 2024 02 27 161646

તાજેતરની સોશિયલ મીડિયા પોસ્ટ પરથી કંઈક આવું જ જોવા મળ્યું, તે લગ્નની ચર્ચા પર પ્રતિક્રિયા આપતી જોવા મળી

રશ્મિકાના એક ફેને એક પોસ્ટ કરી, જેમાં તેના થવા વાળા પતિ વિજય દેવરાકોંડા માટે VD શબ્દ વાપર્યો

પોસ્ટમાં લખ્યું હતું કે, રશ્મિકાના ભાવિ પતિમાં કયા ગુણ હોવા જોઈએ, તે નેશનલ ક્રશ છે તો તેનો પતિ પણ ખાસ હોવો જોઈએ

તેનો પતિ VD જેવો હોવો જોઈએ મારો મતલબ 'ખૂબ જ હિંમતવાન' જે તેમની સુરક્ષા કરી શકે, જો તે રાણી છે તો તેનો પતિ પણ રાજા હોવો જોઈએ

રશ્મિકાએ પણ આ ટ્વીટ પર પ્રતિક્રિયા આપી અને લખ્યું- એકદમ સાચી વાત છે

રશ્મિકાની આ ટ્વિટ બાદ લોકોને લાગી રહ્યું છે કે તમામ ચાલતી અફવાની આ કબૂલાત છે

જો રિપોર્ટ્સનું માનીએ તો રશ્મિકા અને વિજય 2018ની ફિલ્મ ગીતા ગોવિંદમથી રિલેશનશિપમાં છે. ઘણીવાર બંને એક જ લોકેશનના ફોટો શેર કરતા હોય છે