Akshraએ કરી લીધા Monalishaના પતિ સાથે લગ્ન? ફોટો શેર કરી બોલી 'જાનૂ આઈ લવ યૂ'

Arrow

@instagram/singhakshara @instagram/aslimonalisa

ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહ પોતાની ગ્લેમરસ અને સુંદર તસવીરોને કારણે હંમેશા ચર્ચામાં રહી છે.

Arrow

હાલમાં અભિનેત્રીની એક તસવીર સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.

Arrow

આ તસવીરમાં અક્ષરાસિંહ માંગમાં સિંદૂર લગાવી અને ગળામાં વરમાળા પહેરી મોનાલિસાના પતિ વિક્રાંત સિંહ રાજપૂત સાથે નજરે પડી છે.

Arrow

અક્ષરા સિંહે પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ આ ફોટો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, 'જાનૂ આઈ લવ યૂ'

Arrow

આ તસવીર વાયરલ થતા ફેન્સે સવાલ કર્યો છે કે મોનાલિસાનું હવે શું થશે?

Arrow

આપને જણાવી દઈએ કે મોનાલિસા પણ સોશ્યલ મીડિયા પર મોટું ફેન ફોલોઈંગ ધરાવે છે.

Arrow

ચાલો અમે તમને કહી દઈએ કે વાયરલ થઈ રહેલી આ તસવીરના પાછળની અસલી કહાની શું છે.

Arrow

ખરેખર, આ તસવીર અક્ષરા સિંહ અને વિક્રાંત સિંહ રાજપૂતની ફિલ્મ 'જાનૂ આઈ લવ યૂ'ના સેટની છે.

Arrow

આ ફિલ્મનું શૂટિંગ હાલ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં થઈ રહ્યું છે.

Arrow