ડાયના પેન્ટીએ પેરિસ કોચર વીકમાં પ્રભુત્વ જમાવ્યું, આપ્યા હોટ પોઝ

Arrow

ભારતીય ડિઝાઈનર રાહુલ મિશ્રાના ફેશન વીકમાં ભવ્ય ડેબ્યુ કર્યા બાદ હવે ડાયનાએ આ ફેશન વીકમાં પોતાની હાજરીનો અનુભવ કરાવ્યો છે.

Arrow

અભિનેત્રી  જ્યોર્જ ચક્ર ફોલ વિન્ટર 2023-2023 કોચર શોનો ભાગ બની છે.

Arrow

આ દરમિયાન અભિનેત્રીએ બે આઉટફિટ પહેર્યા હતા અને બંને લાઇમલાઇટમાં રહ્યા હતા.

Arrow

ડાયનાએ પોતે સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરી છે, જેના પર ચાહકો પ્રેમ વરસાવતા જોવા મળે છે.

Arrow

ડાયના પેન્ટી 16 વર્ષ પછી પેરિસ ગઈ હતી  

Arrow

ડાયના પેરિસ કોચર વીકમાં હાજરી આપવા માટે ફ્રેન્ચ રાજધાનીમાં હતી

Arrow

અદભૂત શો ડાયના આ ફેશન શો દરમિયાન અદભૂત દેખાતી હતી, ચાહકો તેમના આ લુક જોઇ ખુશ થયા હતા 

Arrow