VIDEO: ધોનીથી લઇ બૉલીવુડના સિતારાઓ ગરબાના તાલે ઝૂમ્યા

3 MAR 2024

Credit: Twitter

જામનગરમાં anant ambani radhika merchant pre wedding ઈવેન્ટના બીજા દિવસના વિડીયો સામે આવ્યા

બોલીવુડથી લઈ ઉદ્યોગ જગતના લોકો પ્રી વેડિંગ સેરેમનીમાં બીજા દિવસે ગરબાના તાલે ઝૂમ્યા

એમ એસ ધોની, મુકેશ અંબાણી તેમજ નીતા અંબાણી ગરબા રમતા નજરે પડ્યા

બીજા દિવસની થીમ મેલા કાર્યક્રમ હતી જેમાં સેલેબ્સનો આકર્ષક લુક જોવા મળ્યો હતો

બિલ ગેટ્સ, સ્મૃતિ ઈરાની, રણબીર કપૂર, રાણી મુખર્જી સહિતના સેલિબ્રિટીઓ કાર્યક્રમમાં જોવા મળ્યા

આ ઉપરાંત ઇવાન્કા ટ્રમ્પ જામનગરમાં દાંડિયા શીખતા જોવા મળી

ધોનીનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તે ડ્વેન બ્રાવો સાથે દાંડિયા રમતા દેખાયા હતા

 ઘણા લાંબા સમય બાદ શાહરૂખ ખાન , સલમાન ખાન અને આમીર ખાન એક સાથે ડાન્સ કરતા જોવા મળ્યા