'બિકિની' પહેરી દિલ્હી મેટ્રોમાં સફર કરતી હતી 19 વર્ષની યુવતીઃ સામે આવ્યો જોરદાર બોલ્ડ લૂક

Arrow

દિલ્હી મેટ્રોમાં બિકિની પહેરીને ટ્રાવેલ કરવા પર એક છોકરી સોશ્યલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે.

Arrow

દિલ્હી મેટ્રોમાં બિકિની પહેરીને યાત્રા કરનારી છોકરીનું નામ રિદમ ચન્ના છે.

Arrow

આ યુવતી 19 વર્ષની છે અને આજતક સાથેના ઈન્ટવ્યુમાં પોતે મોડેલ હોવાનું કહે છે.

Arrow

રિદમના ઈંસ્ટાગ્રામ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે પણ તે મોડલ અને અભિનેત્રી કહે છે.

Arrow

રિદમે ઈંસ્ટાગ્રામ પર પોતાના વાયરલ વીડિયોનો સ્ક્રીનશૉટ શેર કર્યો છે અને લખ્યું કે, હાં આ હું જ છું.

Arrow

રિદમ સોશ્યલ મીડિયામાં ઘણી એક્ટિવ છે.

Arrow

તેણે પોતાના બિકિની અને દેશી લૂકમાં ઘણા ફોટોઝ શેર કર્યા છે.

Arrow

રિદમે શેર કરેલા ફોટોમાં ટાઈ એન્ડ ડાઈ કપડાથી બનેલી બ્રાલેટ સાથે સ્કર્ટ પહેર્યો છે.

Arrow

રિદમે શેર કરેલા ફોટો-વીડિયો અહીં દર્શાવાયા છે.

Arrow

રિદમે ફોટોમાં બ્લેક સ્કર્ટ સાથે લાલ રંગની બિકિની કેરી કરી છે અને કાનમાં મેચિંગ ઈયરિંગ્સ પહેર્યા છે.

Arrow

તેણે વાળ ખુલ્લા છોડીને મિનિમલ મેકઅપ કર્યો છે.

Arrow

રિદમે આ ફોટોમાં બ્લેક સ્કર્ટ સાથે પિંક સ્ટ્રૈપલેસ બ્રાલેટ કેરી કરી છે, કાનમાં હુપ્સ પહેર્યા છે અને વાળ ખુલ્લા રાખી ઉપર ગોગલ્સ લગાવ્યા છે.

Arrow

રિદમે નો મેકઅપ લુક પણ ઘણી તસવીરોમાં બતાવ્યો છે.

Arrow
વધુ વાંચો