રણવીર સાથે સગાઈ, પરંતુ હોલિવૂડ સ્ટાર પાસેથી બાળક ઈચ્છતી દીપિકા, ફેન્સ ચોંક્યા
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 'કોફી વિથ કરણ' શોના પહેલા ગેસ્ટ બન્યા હતા.
શોમાં રણવીરે ખુલાસો કર્યો કે 2015માં તેણે સીક્રેટ એન્ગેજમેન્ટ કરી લીધી હતી.
કપલના આ ખુલાસા બાદ ઈન્ટરનેટ પર દીપિકાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે વિન ડીઝલ સાથે ફ્લર્ટ કરી રહી છે.
પહેલાથી એન્ગેજ્ડ દીપિકા ઈન્ટરવ્યૂમાં કહે છે, તે વિન ડિઝલ સાથે બાળકો પેદા કરવા માગે છે. 2017નો દીપિકાનો આ વીડિયો જોઈને ફેન્સ શોક્ડ છે.
વીડિયો Ellen DeGeneres Showનો છે. જેમાં એલન એક્ટ્રેસને વિન સાથેનો ફોટો બતાવી પૂછે છે, શું બંને વચ્ચે રોમાન્સ ચાલી રહ્યો છે?
જવાબમાં એક્ટ્રેસે કહ્યું હતું, ધુમાડા વગર આગ નથી થતી. મને લાગે છે કે અમે સાથે છીએ.
'અમારી કેમિસ્ટ્રી સારી છે. અમે સાથે રહીએ છીએ અને અમારા અદભૂત બાળકો છે. આ બધુ મારા મગજમાં છે.'
બોયફ્રેન્ડ સાથે ઈન્ટીમેટ થઈ 19 વર્ષની ઈશા, નેશનલ ટીવી પર કરી લીધી KISS
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ