દીપિકાએ અફેર વિશે ખુલાસો કરતા હોબાળો મચ્યો, સપોર્ટમાં ઉતર્યો એક્ટર

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ કરણ જોહરના શો 'કોફી વિથ કરણ' સીઝન 8માં જોવા મળ્યા હતા. 

શોમાં દીપિકાએ જણાવ્યું કે રણવીર સાથે રિલેશનની શરૂઆતમાં તે એટલી સીરિયત નહોતી.

એક્ટ્રેસે કહ્યું- હું થોડા સમય સિંગલ રહેવા માગતી હતી કારણ કે હું મુશ્કેલ રિલેશનશીપમાંથી નીકળી હતી. મારું બસ આનંદ કરવાનું મન હતું.

દીપિકાની આ વાત ઘણા યુઝર્સને પસંદ નથી આવી અને ઘણા તેને ટ્રોલ કરી રહ્યા છે. કેટલાકનું કહેવું છે કે રણવીર સાથે ખરાબ થયું.

આ વચ્ચે કોમેડિયન-એક્ટર વીર દાસે ટ્વીટ કરીને ટ્રોલ્સની સામે દીપિકાનો સપોર્ટ કર્યો હતો.

વીર દાસે લખ્યું- તે બધા પુરુષો માટે બે મિનિટનું મૌતન જે તે બોલિવૂડ સ્ટારના કેઝ્યુઅલ ડેટિંગથી અપસેટ છે, જે તેમની કાલ્પનિક GF જેટલી કમિટેડ નહોતી.

TVની ટોપ એક્ટ્રેસ, રિયાલિટી શોમાં પતિની આબરૂં ધૂળધાણી કરી, પછી રડવા લાગી 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો