આ વિલનની 'દીવાની મસ્તાની' હતી દીપિકા પાદુકોણ, લિસ્ટમાં નથી રણબીર-રણવીર

Arrow

@Instagram

દીપિકા પાદુકોણે પોતાના કામથી સાબિત કર્યું છે કે બોલીવુડની અસલી ક્વીન છે. દીપિકા આજે ઈંડસ્ટ્રીની ટોપની એક્ટ્રેસ છે.

Arrow

દીપિકા પાદુકોણનું નામ પોતાના કરિયરમાં ઘણા લોકો સાથે જોડાયું, પણ તેણે લગ્ન રણવીર સિંહ સાથે કર્યા.

Arrow

રણવીર પહેલા દીપિકા રણબીર કપૂરને પણ ડેટ કરી ચુકી છે, પણ રણબીર સાથે તેનો સંબંધ થોડા જ વર્ષોમાં તૂટી ગયો હતો.

Arrow

દીપિકાને એક હીરો પર રણબીર-રણવીરથી પણ વધારે ક્રશ હતો, જેનો ખુલાસો ખુદ મસ્તાનીએ વર્ષો પહેલા કર્યો હતો.

Arrow

દીપિકાએ કહ્યું હતું કે ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'ના સમયે તેને અર્જુન રામપાલ પર ક્રશ થઈ ગયો હતો. તે તેમાં નેગેટિવ રોલમાં હતો.

Arrow

'ઓમ શાંતિ ઓમ' હિટ થયા પછી દીપિકા પાદુકોણ પાસે ફિલ્મોની તો લાઈન લાગી ગઈ હતી. જે પછી તેણે ઘણી હિટ ફિલ્મો કરી છે.

Arrow