પતિના ખોળામાં બેઠી દીપિકા, ફેન્સ બોલ્યા- હે રામ, માતા તમને આ રીતે નથી જોઈ શકતા

રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની 23 નવેમ્બરે વેડિંગ એનિવર્સરી હતી. એક્ટ્રેસે પતિ સાથે તેને સેલિબ્રેટ કરી.

દીપિકાએ ઈન્સ્ટા પર પતિ સાથે પોઝ આપતા વીડિયો શેર કર્યો. જેમાં બંને રોમાન્ટિક અંદાજમાં જોવા મળે છે.

અન્ય ફોટોમાં દીપિકા વ્હાઈટ-બ્લૂ સ્ટ્રાઈપ્ડ શર્ટમાં સ્ટનિંગ લાગ્યા. જ્યારે તેમના પતિ બ્લૂ ટી-શર્ટમાં દેખાયા.

વીડિયો શેર કરતા દીપિકાએ લખ્યું- અમને ખુશીની શુભકામના. તમે મારી જિંદગીની તાકાત છો. મારા જીવનમાં તમારા હોવાથી હું ધન્ય છું.

જોકે ટીવીના 'સીતા' દીપિકાનું પતિના ખોળામાં બેસવું કેટલાક લોકોનું પસંદ ન આવ્યું અને તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.

એક વ્યક્તિએ કહ્યું- સીતા માતા તમે આવા વીડિયો ન નાખશો. બીજાએ કહ્યું-માતા તમને આ રીતે નથી જોઈ શકતા.

GFને જબરજસ્તી Kiss કરી, પછી કર્યો રોમાન્સ, નેશનલ ટીવી પર બેકાબૂ થયો એક્ટર 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો