પતિ સાથે રોમેન્ટિક થઈ એક્ટ્રેસ દલજીત કૌર પટેલ, ટ્રોલર્સ બોલ્યા- હંમેશા દેખાડા કરે છે

Arrow

@instagram/kaurdalljiet

40 વર્ષીય દલજીતના હમણાં જ બીજા લગ્ન થયા છે. પતિ નિખિલ પટેલ સાથે કેન્ટા પર્મેનેંટ શિફ્ટ થઈ ગઈ છે.

Arrow

દરરોજ દલજીત પોતાની પર્સનલ લાઈફના અપડેટ્સ ફેન્સ સાથે શેર કરે છે.

Arrow

વીકેંડમાં એક્ટ્રેસે પતિ સાથે કેટલીક રોમેન્ટિક પળો શેર કરી હતી.

Arrow

આ ફોટોમાં બંને લિપલોક કરવાની પોઝિશનમાં નજરે પડી રહ્યા છે.

Arrow

ત્યાં એક બીજી તસવીરમાં નિખિલ દલજીતને ગાલ પર કિસ કરી રહ્યો છે અને એક્ટ્રેસ શરમાઈ રહી છે.

Arrow

ફેન્સ દલજીતના માટે ઘણા જ ખુશ છે. એક્ટ્રેસને ઘણા વર્ષો બાદ જીવનમાં ખુશીઓ મળી છે.

Arrow

પણ કેટલાક લોકો દલજીતના આ ફોટોઝને ટ્રોલ કરવા લાગ્યા છે.

Arrow

એક યુઝરે લખ્યું છે કે બસ આ દેખાડો કરતી રહે છે.

Arrow

આપને જણાવીએ કે, નિખિલ પટેલને એક દીકરી છે અને દલજીતને એક પુત્ર હવે બંનેને બે બાળકો છે.

Arrow

આજકાલ દલજીતની બેસ્ટ ફ્રેન્ડ પણ તેને મળવા કેન્યા ગઈ છે. દલજીતે તેની સાથેનો વીડિયો પણ શેર કર્યો છે.

Arrow

તેણે કહ્યું કે તેની બેસ્ટ ફ્રેન્ડ પતિ નિખિલ કરતા પણ વધુ ઈમ્પોર્ટન્ટ છે.

Arrow