6000 KM દૂર પતિ, 18 કલાક ભૂખ્યા-તરસ્યા રહી દલજીતે રાખ્યું પહેલું કરવા ચૌથનું વ્રત

દલજીત કૌર નીખિલ પટેલ સાથે લગ્ન કરીને વિદેશમાં સેટલ થઈ ગઈ છે. પરંતુ તે દેશના રીત-રિવાજ નથી ભૂલી.

તેણે કેન્યામાં પોતાનું પહેલું કરવા ચૌથનું વ્રત કર્યું. આ જોઈને પતિ ભાવુક થયો અને પોતાની ફિલિંગ્સ શેર કરી.

નિખિલે જણાવ્યું કે દલજીતે કેવી રીતે ભૂખ્યા-તરસ્યા રહીને તેની દીકરીઓનું ધ્યાન રાખ્યું અને તેના લાંબા આયુષ્ય માટે પૂજા કરી.

નિખિલે પૂજાની થાળી સાથે દલજીતની એક ફોટો શેર કરીને અને લખ્યું- આણે વ્રત રાખ્યુ છે.

તે પણ પાણી વગર, સાથે મારી દીકરી આરિયાના પટેલનું પણ ધ્યાન રાખ્યું. લગભગ 18 કલાક કંઈ નથી ખાધું-પીધું.

નિખિલે પોસ્ટ દ્વારા જણાવ્યું કે તે પહેલી કરવા ચૌથ પર દલજીત સાથે નહોતો. તે કામથી લાગૂસમાં હતો અને પત્ની નૈરોબીમાં.

રાધિકા સાથે અનંત અંબાણી, બ્લેક ડ્રેમાં છવાયો અંબાણી પરિવારની નાની વહુનો જાદૂ

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો