COP Thrillers કે જે OTT પર Must watch
Arrow
Photos @Twitter
જોવા જેવી છે, OTT પ્લેટફોર્મસ પરની આ COP Thrillers
Arrow
વિક્રમ વેદાઃ હૃતિક રોશન અને સૈફ અલિ ખાનની ફિલ્મ વિક્રમ વેદા હાલ Jio સિન
ેમા પર છે.
Arrow
દહાડઃ સોનાક્ષી સિંહા, વિજય વર્મા, સૌહમ શાહની લેટેસ્ટ કોપ થ્રિલર મસ્ટ વો
ચ છે.
Arrow
દ્રશ્યમ-2: નખ ચાવી જાઓ એવી કોપ થ્રિલરની રાહ જુઓ છો તો આ મુવી જોયા પછી અ
મારો આભાર માનજો!
Arrow
દિલ્હી ક્રાઈમઃ સેફાલી શાહની સૌથી વધુ જોવાયેલી અને તેના સૌથી સારા કામમાં
સ્થાન ધરાવતી આ કોપ થ્રિલ જોવાનું ના ભુલતા.
Arrow
રુદ્રાઃ અજય દેવગણની વધુ એક કોપ થ્રિલર જેમાં તે ડીસીપીનો રોલ નિભાવે છે ત
ે આપને એન્ગેજ રાખશે.
Arrow
ભૌકાલઃ MX પ્લેયર પર ક્રાઈમ અને કરપ્શન સાથે જોડાયેલી ભૌકાલ પણ મસ્ટ વોચ,
જેમાં મોહિત રૈના લિડ રોલમાં છે.
અભય-3: કુણાલ ખેમુ અને વિજય રાઝની થ્રિલર અને બોલ્ડ તથા ઘાતકી અભય-3 જોવાન
ું ચુકી ના જતા.
Arrow
NEXT:
IIT, IIM ગ્રેજ્યુએટ, 22 વર્ષની ઉંમરે IPS માં જોડાયા, જાણો CBI ના નવા ચીફ પ્રવીણ સૂદ વિશે
Related Stories
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ