ગરમીમાં ડે-આઉટિંગ માટે પરફેક્ટ છે શહનાઝના આ કૂલ આઉટફિટ્સ, સ્ટાઈલ દેખી થ
ઈ જશો દીવાના
Arrow
Credit: Instagram/shehnaazgill
શહનાઝ ગિલ પોતાના સ્ટાઈલિશ અંદાજના કારણે ઘણીવાર લાઈમલાઈટમાં બની રહે છે.
Arrow
ચાલો એક નજર કરીએ અભિનેત્રીના સમર આઉટફિટ્સ પર.
Arrow
શહનાઝ ગિલની યલો બોડીકોન ફિટ ડ્રેસ સમરમાં ડે-આઉટિંગ માટે પરફેક્ટ છે.
આ ડ્રેસના સાથે બન હેર સ્ટાઈલ કેરી કરી શકાય છે.
Arrow
શહનાઝ પોતાના કપડાંના કમ્ફર્ટને ઘણું ધ્યાનમાં લેતી હોય છે.
Arrow
શહનાઝ માત્ર લૂક જ નહીં કપડાંના કમ્ફર્ટને કારણે પણ જાણીતી છે.
Arrow
શહનાઝનો લેટેસ્ટ સમર લુક ઘણો એટ્રેક્ટિવ અને ગોર્જિયસ છે.
Arrow
તેણે સ્પેગેટી ટોપ, વ્હાઈટ ઓપન શર્ટ સાથે ગોલ્ડન સેક્કિન સ્કર્ટ કેરી કરી
છે.
Arrow
સમરમાં સ્ટ્રેપી ડ્રેસ હોય કે, સ્ટ્રેપલેસ ટોપ શહનાઝની ફેશન સેન્સ ઘણી પ્ર
ચલીત બની જાય છે.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!