જમ્મુ-કાશ્મીરમાં PMO અધિકારી બનીને ફરતો ગુજરાતનો મહાઠગ ઝડપાયો

Arrow

શ્રીનગર પોલીસે PMO અધિકારી બનીને ફરતા અમદાવાદના કિરણ પટેલની ધરપકડ કરી.

Arrow

કિરણ પટેલે PMO અધિકારી હોવાનું બતાવી કાશ્મીરમાં Z+ સિક્યોરિટીમાં ફરતો હતો.

Arrow

મહાઠગ કિરણ પટેલે આર્મી ઓફિસરો સાથેની બેઠકોમાં પણ ભાગ લીધો હતો.

Arrow

પોલીસના ચુક્ત બંદોબસ્ત વચ્ચે LoC, શ્રીનગર સહિતની જગ્યાઓ પર ફર્યો હતો.

Arrow

CIDના ઈનપુટના આધારે નકલી PMO અધિકારીનો ખુલાસો થયો. 

Arrow

શ્રીનગર પોલીસે ફાઈવ સ્ટાર હોટલમાંથી કિરણ પટેલની ધરપકડ કરી હતી.

Arrow
વધુ વાંચો