નવજોત સિંહ સિદ્ધુના ઘરે વાગી શરણાઇ, જુઓ પુત્ર અને પુત્રવધુની સુંદર તસવીરો

પૂર્વ ક્રિકેટર સિદ્ધુનો પુત્ર કરણ 7 ડિસેમ્બરે લગ્નબંધનમાં બંધાયો

નવજોત સિદ્ધુએ લગ્નની કેટલી તસવીરો ટ્વિટર પર શેર કરી 

લગ્નમાં કરણ ગુલાબી શેરવાનીમાં જોવા મળ્યો જે દુલ્હનના કપડાં સાથે મેચિંગ હતી

કરણ સિદ્ધુના લગ્ન ઈનાયત રંધવા સાથે થયા જે પટિયાલાની રહેવાસી છે

ઈનાયત પંજાબ ડિફેન્સ સર્વિસમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા મનિંદર રંધાવાની પુત્રી છે

સિદ્ધુના દિકરા કરણે એમિટી યુનિવર્સિટીમાંથી એલએલબી કર્યા પછી ન્યૂયોર્કમાંથી લૉની ડિગ્રી મેળવી

અગાઉ જુનમાં સિદ્ધુએ દીકરાના સગાઈ પ્રસંગની કેટલીક તસવીરો શેર કરી હતી

નવ દંપતીને ટ્વિટર પર કેટલાક ખાસ લોકોએ શુભેકચ્છા પાઠવી   

41 વર્ષની ઉંમરે પણ સિંગલ છે આ ભારતીય મહિલા ક્રિકેટર

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો