ay 1

રામ મંદિર બનાવતી કંપનીના શેર્સમાં આવી તોફાની તેજી, રોકાણકારો રાતો રાત માલામાલ!

logo
ay 2

22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા જોર શોરથી અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરાઈ રહ્યું છે.

logo
ay 4

સરકારે આ કામ L&T કંપનીને સોંપ્યું હતું, જે Tata Consultancy એન્જિનિયર્સ સાથે મળીને રામ મંદિર બનાવી રહી છે.

logo
ay 3

સરકારે આ કામ કંપનીને 16 નવેમ્બર 2020માં આપ્યું હતું.

logo
ay 6

જ્યારથી આ કંપનીને રામ મંદિરના નિર્માણનો ઓર્ડર મળ્યો છે ત્યારથી અત્યાર સુધી તેના શેર્સ 215 ટકા વધી ગયા છે.

logo
ay 5

2024ના અંત સુધીમાં રામ મંદિરના નિર્માણના બીજા તબક્કાનું કામ પૂરું થઈ જશે.

logo
ay 7

આ પહેલા L&T કંપની ઘણા મોટો પ્રોજેક્ટ્સનું નિર્માણ કરી ચૂકી છે.

logo
Statue of Unity

કેવડિયામાં બનેલા દુનિયાના સૌથી ઊંચા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પણ આ કંપનીએ જ બનાવ્યું છે.

logo

પિતા સુગર મિલમાં કામદાર, અકસ્માતમાં માતાનું નિધન; આવી રહી IAS અંકિતા ચૌધરીની સફર

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો