છોટી સરદારની ફેમ રૂતુજા સાવંતે બ્લેક સાટિન ડ્રેસમાં બેડરૂમની તસવીરો શેર કરી છે

Arrow

અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ  વાયરલ થઈ રહી છે.

Arrow

બ્લેક સાટીન લેસ ડ્રેસમાં રૂતુજા ખરેખર ખૂબ સુંદર લાગી રહી છે.

Arrow

ખુલ્લી હેરસ્ટાઇલમાં બેડ પર બેઠેલી રૂતુજા પોઝ આપી રહી છે.

Arrow

રૂતુજા સાવંતે તસવીર શેર કરીને ચાહકોને તેના બેડરૂમની ઝલક પણ બતાવી છે.

Arrow

તમામ તસવીરોમાં રૂતુજા સાવંતના અલગ અલગ પોઝ જોઈ ચાહકો ખુશ થઈ ગયા 

Arrow

રૂતુજા સાવંત પોતાની સિઝલિંગ તસવીરો શેર કરતી રહે છે અને સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

Arrow
વધુ વાંચો