નીતા-મુકેશ અંબાણીની ઈવેન્ટમાં સેલેબ્સનો દબદબો, દિગ્ગજ કલાકારો
રહ્યા હાજર
Arrow
શનિવારે મુંબઈમાં આયોજિત નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઉદઘાટન સમારોહમાં બોલિવૂડ સ્ટાર્સે ગ્લેમર ઉમેર્યું હતું
Arrow
શ્રદ્ધા કપૂરે ઓફ-શોલ્ડર બ્લાઉઝ સાથે બ્લેક નેટ સાડી પહેરી હતી.શ્રદ્ધા કપૂરના ફેન્સ જોઈને પાગલ થયા હતા
Arrow
દિશા પટણી સી ગ્રીન ચમકદાર સાડીમાં આવી હતી. સાડી સાથે ઓફ શોલ્ડર બ્લાઉઝ કેરી લુક ફ્લેટ અને earrings સાથે ખૂબ હોટ લાગી રહી હતી
Arrow
શાહિદ કપૂર તેની પત્ની મીરા રાજપૂત સાથે નીતા-મુકેશ અંબાણીની ઈવેન્ટમાં પહોંચ્યો હતો.
Arrow
સિદ્ધાર્થ મલ્હોત્રા એકલો આ ઈવેન્ટનો ભાગ બન્યો હતો. કિયારા કામથી બહાર હતી. સિદ્ધાર્થે વેલ્વેટ શેરવાની સૂટ પહેર્યો હતો
Arrow
આ ઇવેન્ટમાં ડિઝાઇનર મનીષ મલ્હોત્રા પણ પહોંચ્યા હતા. તે સફેદ પેન્ટ અને બ્લેક કુર્તામાં જોવા મળ્યો હતો. મનીષનો લુક એકદમ રોયલ લાગતો હતો.
Arrow
ઈવેન્ટમાં રશ્મિકા મંદન્ના ગોલ્ડન બ્લેક ડ્રેસ પહેરીને પહોંચી હતી. વાળ પોનીટેલમાં બાંધેલા હતા. આ લુક ગોલ્ડન ઈયરિંગ્સ સાથે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
Arrow
પ્રિયંકા ચોપરા મલ્ટીકલર્ડ ડ્રેસ પહેરીને ઈવેન્ટમાં પહોંચી હતી. ડ્રેસ સાથે જ બ્લાઉઝ જોડાયેલું હતું.
Arrow
સુહાના ખાન ગોલ્ડન વર્કવાળી હેવી સાડી પહેરીને ઈવેન્ટમાં પહોંચી હતી. આર્યન એ બ્લેક સૂટ પહેર્યો હતો.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ