સિંગર અરમાન મલિકે કરી સગાઈ, જાણો કોણ છે મંગેતર? સામે આવી તસવીરો

બોલિવૂડ સિંગર અરમાન મલિકે સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર આશના શ્રોફ સાથે સગાઈ કરી લીધી.

બંનેએ સગાઈ બાદની ખૂબ જ સુંદર તસવીરો ફેન્સ સમક્ષ રજૂ કરી છે.

તસવીરોમાં અરમાન અને આશના રોમાન્ટિક અંદાજમાં જોઈ શકાય છે જેમાં અરમાન આશનાને વિંટી પહેરાવી છે.

બંનેને હવે ફેન્સ તરફથી સોશિયલ મીડિયા પર ઘણી બધી શુભકામનાઓ મળી રહી છે.

અરમાન અને આશનાની જોડી પર ફેન્સ ખૂબ પ્રેમ લૂંટાવી રહ્યા છે.

ગોલ્ડ જીત્યા બાદ નિરજ ચોપડાએ દિલ જીત્યું, વિદેશી મહિલાને તિરંગા પર નહીં હાથ પર ઓટોગ્રાફ આપ્યો

આગલી ગેલેરી:

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો