જિમ લૂકમાં કાતિલ લાગે છે સાઉથની આ એક્ટ્રેસ, તસવીર જોઈને ફેન્સ થયા પાણી પાણી  

Arrow

સાઉથ એક્ટ્રેસ ઈશા રબ્બા તેના જિમ લૂકને લઈ હાલ ચર્ચામાં આવી છે  

અભિનેત્રીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર જિમ લૂકમાં કેટલીક તસવીર શેર કરી છે

ઈશા રબ્બા જિમ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

એક્ટ્રેસ ફિટ રહેવા માટે જિમમાં જાય છે

જિમ આઉટફિટમાં એક્ટ્રેસનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો

એક્ટ્રેસના ચાહકો ઈશા રબ્બાનો આ લૂક જોઈ પાણી પાણી થયા

ઈશાએ સાઉથની ઘણી સફળ ફિલ્મોમાં કામ કર્યું છે

'બંદીપોટ્ટુ', 'માયા મોલ' અને 'અમી તુમી' જેવી ફિલ્મોમાં તેમણે કામ કર્યું છે

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો