બોલિવૂડ સ્ટાર્સનું હોળી સેલિબ્રેશન, કિઆરા-સિદ્ધાર્થથી લઈને કેટરીના-વિક્કીએ આમ ઉજવી હોળી
સિદ્ધાર્થ મલ્હોત્રાએ પત્ની કિઆરા અડવાણી સાથે પહેલી હોળી ઉજવી હતી.
કેટરીના કૈફ અને વિકી કૌશલ પોતાના પરિવાર સાથે હોળીના રંગોમાં ડૂબેલા નજર આવ્યા.
કરીના કપૂરે દીકરા તૈમૂર અને જેહ સાથે હોળીની ક્યૂટ તસવીર શેર કરી હતી.
કરિશ્મા કપૂરે પણ પોતાના બાળકો સાથે ઘર પર જ હોળીની ઉજવણી કરી હતી.
કૃતિ સેનને બહેન નૂપુર અને પેટ ડોગ્સ સાથે હોળીની તસવીર શેર કરી.
આલિયા ભટ્ટે પોતાની ફિલ્મના સેટ પરથી કલરફૂલ છત્રી સાથે હોળીની તસવીર પોસ્ટ કરી.
એક્ટ્રેસ કૃતિ ખરબંદાએ સિંપલ લુકમાં હોળીની તસવીર શેર કરી.
અનન્યા પાંડેએ 'બુરા ન માનો હોલી હૈ...' લખીને ક્યૂટ તસવીર પોસ્ટ કરી.
એક્ટ્રેસ તમન્ના ભાટીયાએ ગાલો પર ગુલાલ લાગેલી સુંદર તસવીર શેર કરી.
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા