ઉર્વશી રૌતેલા હોળી સેલિબ્રેશનની ઢોલ પર બેસીને નાચી, ધમાલ કરતા ચપ્પલ તૂટી ગયા

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ હોળીની ધામધૂમથી ઉજવણી કરી હતી. 

એક્ટ્રેસે પોતાની પાર્ટીમાં ડાંસ કરતા અને એન્જોય કરતા ઘણા વીડિયો પોસ્ટ કર્યા છે.

એક વીડિયોમાં ઉર્વશી ઢોલ પર બેઠેલી છે અને ઢોલી તેને ઉચકીને ઢોલ વગાડી રહ્યો છે.

હોળી સેલિબ્રેશન દરમિયાન એક્ટ્રસના ચપ્પલ તૂટી ગયા હતા.

આ બંને ચપ્પનની પટ્ટીઓ નીકળી ગઈ છે અને સોલ પણ તેની જગ્યાએથી હટી ગયો છે.

ઉર્વશીનો આવો અંદાજ જોઈને ફેન્સ પૂછી રહ્યા છે કે પાર્ટીમાં RP ક્યાં છે?

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો