અંબાણીની ઈવેન્ટમાં ટ્રેડિશનલ લૂકમાં છવાઈ શ્રદ્ધા કપૂર, વિદેશીઓ પણ જોતા રહી ગયા
NMACC કાર્યક્રમના બીજા દિવસે એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે હાજરી આપી હતી.
આ કાર્યક્રમના બીજા દિવસની થીમ ઈન્ડિયા ઈન ફેશન હતી, જેમાં શ્રદ્ધા કપૂર પૈઠાની સાડી ગાઉનમાં નજર આવી હતી.
સોશિયલ મીડિયા પર શ્રદ્ધા કપૂરનો ફેશનેબલ લૂક ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.
આ દરમિયાન શ્રદ્ધા બ્લેક અને લાલ રંગની સાડીમાં હતી, જેને ટ્રેડિશનલ પૈઠાની ટ્વિસ્ટ અપાયો હતો.
શ્રદ્ધાની આ વન શોલ્ડર સ્વીટહાર્ટ નેકલાઈન ડ્રેસમાં ઉપર અને પાલવમાં ફ્લોરલ ડિઝાઈન બનેલી હતી.
આ ડ્રેસ સાથે શ્રદ્ધાએ મલ્ટી-લેયરવાળું ગોલ્ડન ચોકર નેકલેસ, સ્ટેક્ટ સ્ટેટમેન્ટ રિંગ, ગોલ્ડન સ્ટડ્સ પહેરેલા છે.
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા