બિકીની પહેરીને બીચ પર નાચી 37 વર્ષની એક્ટ્રેસ, હોટનેસ જોઈને પરસેવો છૂટી જશે

મૌની રોય બોલિવૂડની મોસ્ટ સીઝલિંગ અને ગ્લેમરસ ઓક્ટ્રેસિસમાંથી એક છે.

મૌની તેની સુંદરતા સાથે બોલ્ડ લૂક્સથી પણ ફેન્સના ધબકારા વધારી દે છે.

હાલમાં જ એક્ટ્રેસે પ્રિન્ટેડ બિકીનીમાં પોતાની સેન્શુઅલ તસવીરો શેર કરી છે.

મૌની રોયે બિકિનીમાં કિલર પોઝ આપ્યા છે જે જોઈને ફેન્સ દિવાના થઈ ગયા છે.

મૌનીએ એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે બિકિની પહેરીને બીચ પર વોક કરતા દેખાઈ રહી છે.

આ સાથે જ એક્ટ્રેસ પોતાના બોલ્ડ લૂકમાં કાતિલ અદાઓ સાથેની તસવીરો પણ પોસ્ટ કરી છે.

વધુ વાંચો