સવારે ઉઠતાની સાથે જ ચા-કોફી નહીં આ વસ્તુ પીવે છે મલાઈકા
મલાઈકા અરોરાની ગણતરી બોલિવૂડની ફિટ એક્ટ્રેસમાં થાય છે.
મલાઈકાની ફિટનેસને લઈને તેની ઉંમરનો અંદાજો લગાવવો ઘણો મુશ્કેલ છે.
એક રિપોર્ટ મુજબ મલાઈકા તેના દિવસની શરૂઆત લીંબુ પાણીથી કરે છે. આ પછી તે નટ્સ ખાય છે.
લંચમાં મલાઈકા દાળ-ભાત, શાક, ચિકન, હોલ ગ્રેન ખાય છે.
ડિનરમાં મલાઈકા અરોરા શાક, મીટ, દાળ, ઈંડા ખાય છે.
મલાઈકા 7 વાગ્યે જ ડિનર કરી લે છે, જે બાદ તે કંઈ જ ખાતી નથી.
ખુદને ફિટ રાખવા માટે મલાઈકા અરોરા યોગ પણ કરે છે.
મલાઈકા દરરોજ સૂર્ય નમસ્કાર કરે છે અને પછી ધ્યાન ધરે છે.
એક્સરસાઈઝ પણ મલાઈકાની ડેઈલી રુટીનનો ભાગ છે.
Nita Ambani કેવી રીતે બન્યા અંબાણી પરિવારની વહુ?
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત