લક્ષદ્વીપના સમુદ્રમાં ફેમસ અક્ટ્રેસે લગાવી ડુબકી, Photos થયા વાયરલ
લક્ષદ્વીપ VS માલદીવ ચર્ચામાં બોલિવૂડ અભિનેત્રી ઈશા ગુપ્તાએ પણ ભારત માટે પોતાનું સમર્થન દર્શાવ્યું છે.
ઈશાએ એક થ્રોબેક ફોટો શેર કરીને જણાવ્યું કે તે લક્ષદ્વીપ જઈ ચૂકી છે અને તે એક જાદુઈ સ્થળ છે.
ઈશા લક્ષદ્વીપના સમુદ્રમાં ડૂબકી મારતી જોવા મળી રહી છે. તેણે તેનો ફોટો શેર કર્યો છે.
અભિનેત્રીએ પોસ્ટ શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, તને આ જગ્યા ખૂબ જ સુંદર લાગી છે અને તે ફરીથી ત્યાં જશે.
ઈશાએ લખ્યું કે, આ જગ્યાએ જાદુ છે, ત્યાં ફરી પાછા જવા માટે તે રાહ જોઈ શકતા નથી.
આ સાથે જ ઈશાએ #exploreindianislands અને #yehmeraindia હેશટેગ પણ આપ્યું છે.
ઈશાની આ પોસ્ટ પર ફેન્સ પણ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેણે ખૂબ જ પ્રશંસનીય કામ કર્યું છે.
તેમની આ પોસ્ટને અત્યાર સુધીમાં 1.28 લાખ યુઝરે લાઈક કરી છે.
હનીમૂન પર રોમાન્ટિક થયો અરબાઝ, ફ્લાઈંગ KISS આપતા પત્નીએ ઉતારી લીધો વીડિયો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ