2 વર્ષથી કોઈ કામ નથી મળ્યું, મુંબઈ છોડવા માટે મજબૂર થઈ આ એક્ટ્રેસ, બીજા શહેરમાં વસાવ્યું ઘર
'કોલ માય એજન્ટ' ફેમ અહાના કુમરાએ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને અલવિદા કરી દીધું છે.
એક્ટ્રેસનું કહેવું છે કે, બોલિવૂડમાં ફ્રેન્ડશીપના ઘણા કેમ્પ્સ ચાલે છે જેના કારણે તેણે આ પગલું ભરવું પડી રહ્યું છે.
અહાનાએ સ્પષ્ટ શબ્દોમાં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે બોલિવૂડ કેમ્પ્સે તેના કરિયર પર બ્રેક લગાવી છે.
'જે લોકો કેટલાક ખાસ લોકો સાથે ફરે છે તેમને સતત કામ મળતું રહે છે.'
'હું પાછલા 2 વર્ષથી કામ વગર રહું છે. મને કોઈ રોલ ઓફર કરાતો નથી, કારણ કે હું આ કેમ્પનો ભાગ નથી.'
અહાનાએ જણાવ્યું કે તે એક પ્રોજેક્ટ માટે દેહરાદૂનમાં શૂટિંગ કરી રહી હતી આ વાતને 2 વર્ષ થઈ ગયા.
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ