આ બોલિવૂડ એક્ટર્સનો રાજવી પરિવાર સાથે છે ગાઢ સંબંધ

Arrow

 પટૌડી પરિવારને તો તમામ લોકો જાણે છે.  સૈફ અને સોહાના પિતા મન્સૂર અલી ખાન પટૌડી નવાબ હતા. તે રાજવી હતા.

Arrow

બોલિવૂડ અભિનેત્રી અદિતિ રાવ બે શાહી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તે મુહમ્મદ સાલેહ અકબર હૈદરીની પૌત્રી છે  જેઓ આસામના ભૂતપૂર્વ ગવર્નર પણ રહી ચૂક્યા છે. તે રાજા જે રામેશ્વર રાવની પૌત્રી પણ છે.

Arrow

રાયમા અને રીયા સેનના પિતા ત્રિપુરાના રાજવી પરિવારના સભ્ય છે.

Arrow

સોનલ ચૌહાણ પણ પરંપરાગત રાજવી પરિવારથી આવે છે.

Arrow

ઈરફાન ખાનના માતા શાહી ટોંક હકીમ પરિવારના સભ્ય છે. અને તેમના લગ્ન પ્રતિષ્થિત જમીનદાર સાથે થયા હતા.

Arrow

કિરણ રાવના દાદા વાનપાર્ટીના રાજા હતા. તે તેલંગાણામાં રોયલ વાનપાર્ટી પરિવારના આગેવાન હતા. તે અદિતી રાવની પ્રથમ પિતરાઇ બહેન છે.

Arrow

સાગરિકા ઘાટગે કોલ્હાપુરના શાહી કહાલ પરિવારમાંથી આવે છે અને તે કોલ્હાપુરના શાહુ મહારાજના વંશજ છે.  

Arrow

ભાગ્યશ્રી મહારાષ્ટ્રના સાંગલીના રાજવી પટવર્ધન પરિવારની પરિવારના સદસ્ય છે.

Arrow