જાણીતી એક્ટ્રેસને લાગ્યો કરોડોનો ચૂનો, સમાજ સેવાના નામે ઠગ છેતરી ગયો
ભોજપુરી એક્ટ્રેસ કાજલ રાધવાની છેતરપિંડીનો શિકાર થઈ છે. તેણે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આની જાણકારી આપી છે.
એક્ટ્રેસે તે ફ્રોડ વ્યક્તિનો ફોટો પણ મૂક્યો છે અને કહ્યું કે તેના 1.75 કરોડ રૂપિયા પડાવી લીધા છે.
કાજલે લખ્યું, સુમિત કુમાર ફ્રોડ વ્યક્તિ છે. તેની કંપની માહીટેક CMS પર વિશ્વાસ ન કરતા.
આ ફ્રોડ વ્યક્તિ સેલેબ્રિટીના નામે સોશિયલ એકાઉન્ટ બનાવી ભરોસો અપાવીને પછી ફ્રોડ કરે છે.
તેણે મારી સાથે આમ કરીને 1.75 કરોડનો ચુનો લગાવ્યો. એકાઉન્ટ સેટિંગ બંધ રાખી જેથી હું જોઈ ન શકું.
ઠગ વ્યક્તિએ કાજલનું એકાઉન્ટ હેક કરીને ક્યાંથી કેટલું પેમેન્ટ આવતું તે તમામ માહિતી છુપાવી રાખી હતી.
હવે એક્ટ્રેસ તમામ ફેન્સને ચેતવતા આ કંપની સાથે કોઈ સમાજ સેવા ન કરાવે તેમ જણાવ્યું છે.
NEXT:
પાણીમાં કરતબ કરતા દેખાઈ તારક મહેતાની 'સોનુ', ફેન્સ બોલ્યા- ભીડેની દીકરી બગડી ગઈ
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!