'આવી ફિલ્મો ન કરો', બોબીની માતાનું Animal જોયા બાદ રિએક્શન

Animal ફિલ્મ ચારેકોર ચર્ચામાં, લોકો તેને વખાણી રહ્યા છે

બોબી દેઓલની માતા સહિત પૂરા પરિવારે Animal ફિલ્મ નિહાળી 

ફિલ્મ જોયા પછી માતા પ્રકાશ કૌરનું રિએક્શન આવ્યું સામે 

બોબીએ કહ્યું- મારી માતા મારા પાત્રની મૌતનો સીન ન જોઈ શકી અને કહ્યું- આવી ફિલ્મો ન કરવી,  હું નથી જોઈ શકતી       

એક્ટરે વધુમાં જણાવ્યું કે- માતાને મેં કહ્યું હું તમારી સામે ઉભો છું મેં બસ અભિનવ કર્યો છે 

Animalને જનતાને પ્રેમ મળતા રડી પડ્યો બોબી દેઓલ, હાથ જોડીને શું કહ્યું?

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો