Animalને જનતાને પ્રેમ મળતા રડી પડ્યો બોબી દેઓલ, હાથ જોડીને શું કહ્યું?

બોબી દેઓલને અનિમલ ફિલ્મમાં ઓછો સ્ક્રીન ટાઈમ મળવા છતાં ફેન્સના દિલો પર પોતાની છાપ તેણે છોડી છે.

ફિલ્મ જોયા બાદ તમામ તેની પ્રશંસા કરી રહ્યા છે. આ જોઈને બોબી દેઓલની આંખમાં ખુશીના આંસુ છલકાયા છે.

તે કેમેરા સામે જોઈને પોતાની આંખો લૂછતા દેખાય છે. એક્ટરે હાથ જોડીને સૌ કોઈનો આભાર માન્યો છે.

બોબી દેઓલનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે બધાનો હાથ જોડીને ધન્યવાદ કરતા દેખાય છે.

બોબીએ કહ્યું- ભગવાને મારા પર દયા બતાવી છે. આટલો પ્રેમ મળી રહ્યો છે, આ ફિલ્મ માટે. એવું લાગે છે કે સપનું જોઈ રહ્યો છું.

TMKOC મેકર્સે બનાવ્યા મૂર્ખ, ફરી ન આવ્યા દયાબેન, જેઠાલાલની સાથે રડ્યા ફેન્સ 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો