કેટરિના-દીપિકાને પણ પછાડે તેવા વડોદરા તાલુકાના પ્રમુખ, તમે પણ બની જશો દીવાના...

હાલમાં જ વડોદરામાં તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેમાં અંકિતા પરમારને પ્રમુખ બનાવાયા છે.

ભાજપના યુવા મહિલા નેતા અંકિતા પરમાર પોતાના વિસ્તારની સાથે સોશિયલ મીડિયામાં પણ ભારે લોકપ્રિય છે.

ઈન્સ્ટાગ્રામ પર તેમની ગ્લેમરસ અને જીમ વર્કઆઉટની તસવીરો તેઓ પોસ્ટ કરતા રહે છે.

જ્યાં ભાજપના મહિલા નેતની ખૂબસુરતી આગળ બોલિવૂડની એક્ટ્રેસ પણ 'પાની કમ' લાગે એવી છે.

અંકિતા પરમારના ઈન્સ્ટાગ્રામ પર 7 લાખથી પણ વધારે ફોલોઅર્સ છે.

હાલમાં જ તેમણે તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા બાદ પોતાનો પદભાર સંભાળ્યો હતો.

અંકિતા પરમાર સોશિયલ મીડિયા પર ખૂૂબ એક્ટિવ રહે છે અને રિલ્સ પણ બનાવતા હોય છે, જેને લાખોમાં વ્યૂ મળે છે.

2 બાળકોની માતા છે 'જવાન' એક્ટ્રેસ નયનતારા, આ છે તેના ટોંડ ફિગરનું સીક્રેટ

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો