BJP MLA રિવાબા જાડેજાએ ફૂડ પેકેટ પર પોતાની તસવીર લગાવી પ્રચાર કર્યો, લોકોએ કરી ટીકા

Arrow

રિવાબા જાડેજા દ્વારા વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ્સ તૈયાર કરાવવામાં આવ્યા છે.

Arrow

 આ ફૂડ પેકેટ્સ પર પોતાનું બ્રાન્ડિંગ કરતી તસવીર લગાવીને લોકોને વહેંચવામાં આવી રહ્યા છે.

Arrow

આફતની આ સ્થિતિમાં પણ પોતાનો પ્રચાર કરવાની તક શોધી લેનારા ધારાસભ્યની લોકો ખૂબ જ નિંદા કરી રહ્યા છે.

Arrow

રિવાબા જાડેજા દ્વારા આ તસવીર સાથેના ફૂડ પેકેટ્સની તસવીરો સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કરવામાં આવી હતી, વિવાદ થતાં ફોટો કર્યો ડિલીટ .

Arrow

ગુજરાત પર આવી પડેલી આફત વચ્ચે રિવાબાએ ફૂડ પેકેટ પર લગાવેલી પોતાની તસવીરથી ખૂબ ટીકા થઈ રહી છે.

Arrow

રિવાબા આ આફત સમયે કરેલી કામગીરીને લઈ પોતાની તમામ તસવીરો પોસ્ટ કરતાં રહે છે.

Arrow