ખાસ અંદાજમાં પત્ની નતાશા દલાલ સાથે વરુણ ધવને મનાવ્યો 36મો બર્થ ડે, શેર કરી રોમેન્ટિક તસવીરો

Arrow

@instagram/varundvn

બોલિવુડના હેંડસમ હંક વરુણ ધવને ઓછા સમયમાં ફિલ્મ ઈંડસ્ટ્રીમાં ઓળખ ઊભી કરી.

Arrow

તે પોતાની એક્ટિંગ અને ફિટનેસને લઈને ઘણો ફેમસ છે.

Arrow

વરુણ ધવને 24 એપ્રિલે પોતાનો 36મો બર્થડે મનાવ્યો હતો, જેની તસવીરો તેણે પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી.

Arrow

આ રોમેન્ટિક તસવીરમાં વરુણ ધવન સામે કેક છે અને પત્ની નતાશા દલાલ પોતાના પતિને નિહાળતી નજરે પડે છે.

Arrow

વરુણે પત્ની સાથે પોતાનો બર્થડે ઘણો એન્જોય ક્યો. આ તસવીરમાં વરુણ-નતાશા હિંચકો ખાતા મસ્તી કરતા નજરે પડે છે.

Arrow

વરુણે શેર કરેલી આ તસવીરોમાં તેને પોતાના ફેન્સ અને અન્ય સેલેબ્સ તરફથી પણ ઘણી શુભેચ્છાઓ મળી હતી.

Arrow