બર્થડે સ્પેશિયલ: પ્રિયંકા ચોપરાનું નામ આ સ્ટાર સાથે જોડાઈ ચૂક્યું છે
Arrow
પ્રિયંકા ચોપરાએ આંતરરાષ્ટ્રીય ગાયક નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે, ત્યારે એક સમયે આટલા સ્ટાર જોડે નામ જોડાઈ ચૂક્યું છે.
Arrow
પ્રિયંકા ચોપરા અને અસીમ મર્ચન્ટ તેમના મોડલિંગના દિવસોમાં રિલેશનશિપમાં હતા.
Arrow
પ્રિયંકાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કર્યા બાદ બંનેના ગાઢ સંબંધો પર પૂર્ણવિરામ મુકાયું હતું.
Arrow
2008 માં, અફવાઓ ફેલાઈ હતી કે પ્રિયંકા ચોપરા અને હરમન બાવેજા લવ સ્ટોરી 2050 ના શૂટિંગ દરમિયાન પ્રેમમાં પડ્યા હતા.
Arrow
વર્ષ 2000માં પ્રિયંકા ચોપરાનું નામ કથિત રીતે અક્ષય કુમાર સાથે જોડાયું હતું
Arrow
માનવામાં આવે છે કે 'કમીને'ના શૂટિંગ દરમિયાન શાહિદ કપૂર અને પ્રિયંકા ચોપરા વચ્ચે પ્રેમ ખીલ્યો હતો, જો કે, તેઓ તરત જ તૂટી ગયા હતા.
Arrow
તે સમયે પ્રિયંકા ચોપરાનું નામ બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાન સાથે પણ જોડાયું હતું
Arrow
પ્રિયંકા ચોપરાએ અમેરિકન સિંગર-એક્ટર નિક જોનાસ સાથે રાજસ્થાનના જોધપુરમાં એક ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા હતા.
Arrow
પ્રિયંકા ચોપરાના પરિવારની આ છે ખાસ પળો
Arrow
Next
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ