ટોપલેસ થઈ 'બિગ બોસ' ફેમ એક્ટ્રે, પાછળ પડી ગયા ટ્રોલર્સ, બોલ્યા- પ્રસિદ્ધી માટે...
Arrow
@Instagram
બિગ બોસ 8ની સ્ટાર સોનાલી રાઉત સોશ્યલ મીડિયા સેંસેશન છે. ઘણીવાર એક્ટ્રેસ પોતાની વિવાદીત વીડિયોઝ અને તસવીરોને કારણે ચર્ચામાં રહે છે.
Arrow
તેની તગડી ફેન ફોલોઈંગ છે. દરરોજ ફેન્સ તેની પોસ્ટની રાહ જોવે છે. બોલીવુડ
ની હોટેસ્ટ એક્ટ્રેસમાં પણ સોનાલીને ગણવામાં આવે છે.
Arrow
હાલમાં જ સોનાનીએ ખુદના એક ટોપલેશ ફોટોશૂટ કરાવ્યું છે, તેમાં તે બ્લેક ઈન
રગાર્મેંટ પહેરેલી દેખાય છે.
Arrow
મેક અપ, ન્યૂડ કલર લિપસ્ટિક, કર્લી હેયર અને નો જૂલરીમાં સોનાલીએ ફોટોશૂટ કરાવ્યું. ફ્રંટમાં મોટી કેપથી ખુદને કવર કરી છે.
Arrow
મિનીટોમાં સોનાલીના આ ફોટોશૂટના વીડિયોને લાખોની સંખ્યામાં લોકોએ લાઈક્સ અ
નેય વ્યૂઝ આપ્યા છે.
Arrow
તેણે વીડિયોના કેપ્શનમાં પોતાના મેકઅપ આર્ટિસ્ટને ટેગ કરવા સાથે લખ્યું મન
ે ઘણું સારું લાગી રહ્યું છે.
Arrow
કેટલાક લોકોએ સોનાલીને આ ફોટોશૂટના વીડિયો પછી ટ્રોલ કરવાની શરૂ કરી છે. એ
ક યૂઝરે લખ્યું પ્રસિદ્ધીમાં કાંઈ પણ કરે છે.
Arrow
સોનાલી બોલીવુડ ફિલ્મોમાં પોતાની ધાક નથી જમાવી શકી પણ સોશ્યલ મીડિયા સ્ટા
ર જરૂર બની ગઈ છે.
Arrow
2010માં સોનાલીએ ઘણી ચર્ચાઓ જગાવી હતી, જ્યારે કેલેન્ડર પર તે નજરે પડી હત
ી. તે સમયે તે 19 વર્ષની હતી.
Arrow
2 બાળકોની માતા છે 'જવાન' એક્ટ્રેસ નયનતારા, આ છે તેના ટોંડ ફિગરનું સીક્રેટ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ