એડલ્ટ સીરિઝમાં કામ કર્યું, Big Bossથી મળી ફેમ, હવે શું કહી રહી છે એક્ટ્રેસ?
પ્રિયંકા ચાહર ચૌધરી ટેલિવિઝન શો 'ઉડારિયાં'માં તેજોનું પાત્ર ભજવવા માટે જાણીતી છે.
પાછલા વર્ષે બિગ બોસ 15માં ફેન્સને તેની રિયલ પર્સનાલિટી જોવા મળી. જોકે એક્ટ્રેસ શોની ટ્રોફી જીતી શકી નહોતી.
જયપુરની રહેનારી પ્રિયંકા ચૌધરીએ માત્ર 18 વર્ષની ઉંમરે કામ શરૂ કર્યું હતું, તેનું સાચું નામ પરી ચૌધરી છે.
એક્ટ્રેસ બનતા પહેલા તે ઈવેન્ટ હોસ્ટ કરતી હતી બાદમાં મોડલિંગ અને પંજાબી મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું.
મ્યુઝિક વીડિયો બાદ તેણે એક્ટિંગમાં હાથ અજમાવ્યો અને ઉલ્લૂની વેબ સીરિઝ 3G ગાલી ગલોચમાં કામ કર્યું.
કેટરિના-દીપિકાને પણ પછાડે તેવા વડોદરા તાલુકાના પ્રમુખ, તમે પણ બની જશો દીવાના...
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ