બિગ બોસ 17માં જોવા મળેલી આ હિરોઈનની સુપર બોલ્ડ તસવીરો

Arrow

બિગ બોસમાં જોવા મળેલ હીરોઇન સોનિયા બંસલની કિલર સ્ટાઈલે લોકોને તેના દિવાના બનાવ્યા છે

હીરોઇનની તસવીરોએ ઈન્ટરનેટ પર ઘૂમ મચાવી છે

બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના શો 'બિગ બોસ 17'થી તે લાઇમલાઇટમાં આવી

બિગ બોસની આ સિઝનમાં તેમણે સ્ટાર્સ કન્ટેસ્ટન્ટ તરીકે એન્ટ્રી કરી હતી

સુંદરતાની બાબતમાં સોનિયા બોલિવૂડની અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે

બિગ બોસ 17ની સ્પર્ધક સોનિયા બંસલ આ તસવીર ખૂબ જ બોલ્ડ લાગી રહી છે

સોનિયા બંસલ ખુલ્લા વાળમાં ગોર્જિયસ લાગી રહી છે

સોનિયા બંસલના પોઝ ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો