મુનવ્વર થયો એક્સપોઝ! અડધી રાત્રે Exને ધાબળાની અંદર બોલાવી? સાંભળીને મનારા ચોંકી
બિગ બોસ 17માં જ્યારથી આયશા ખાનની એન્ટ્રી થઈ છે, તેના એક્સ બોયફ્રેન્ડ મુનવ્વર ફારુકીની ગેમ ખરાબ થઈ ગઈ છે.
મુનવ્વરને ગેમને લઈને સ્પષ્ટતા નથી અને આયશા સાથે તેના સંબંધને લઈને પણ તે કન્ફ્યૂઝ છે.
પાછલા એપિસોડમાં સમર્થ જુરૈલે મુનવ્વરને એક્સપોઝ કર્યો અને કહ્યું કે, મુનવ્વરે આયશાને પોતાના ધાબળાની અંદર બોલાવી હતી.
સમર્થની આ વાત સાંભળીને વિક્કી જૈન અને મનારા ચોપરા ચોંકી ગયા. મનારાને તો વિશ્વાસ ન થયો કે મુનવ્વર આવું કરી શકે છે.
હકીકતમાં ગાર્ડન એરિયામાં સમર્થની વિક્કી-મનારા-ઈશા સાથે વાત થતી હતી, તેઓ મુનવ્વર વિશે વાત કરી રહ્યા હતા.
ત્યારે સમર્થે કહ્યું- આયશા રૂમમાં હતી અને મુનવ્વરને જગાડવા આવી હતી. રૂમમાં આયશા મુનવ્વરની નજીક ઊભી હતી.
આયશાએ મુનવ્વરનો ધાબળો હટાવ્યો, પછી મુનવ્વરે આયશાને ઈશારો કરીને અંદર આવવા કહ્યું.
58 વર્ષના એક્ટરે કર્યા બીજા લગ્ન, હવે હનીમૂન પર જવાની તૈયારીમાં
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!