બોયફ્રેન્ડ સાથે ઈન્ટીમેટ થઈ 19 વર્ષની ઈશા, નેશનલ ટીવી પર કરી લીધી KISS
બિગ બોસ 17માં પ્રેમ અને તકરારનો ખેલ ચાલું છે. ઈશા માલવીયની લવ લાઈફ શોમાં પીક પર છે. તેની લાઈફમાં રિયલ BFની એન્ટ્રી થઈ છે.
બીબી હાઉસમાં ઈશાનો હવે રોમાન્ટિંક અંદાજ દેખાઈ રહ્યો છે. BF સમર્થ સાથે તેનો રોમાન્સ નેશનલ ટીવી પર જોવા મળી રહ્યો છે.
સો.મીડિયામાં સમર્થ અને ઈશાના રોમાન્ટિક ફોટો-વીડિયો છવાયેલા છે.
કપલનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં બંને ગાર્ડન એરિયામાં બેઠા છે અને સમર્થ પોતાની લેડીલવને કિસ કરે છે.
પછી બંને બેડરૂમમાં જાય છે અને એક-બીજાને હગ કરે છે અને એકબીજાના પ્રેમમાં સંપૂર્ણ રીતે ડૂબી જાય છે.
સમર્થ-ઈશાને રોમાન્સ કરતા જોઈ ફેન્સ ટ્રોલ કરી રહ્યા છે. તેમના પ્રેમને નાટક બતાવી રહ્યા છે. લોકોનું કહેવું છે 1 દિવસમાં લાગણી બદલાઈ ગઈ.
ગંભીરે ફરી કોહલી સાથે પંગો લીધી? રોહિતની પ્રશંસા વચ્ચે ટોણો માર્યો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!