ન્યૂ નેશનલ ક્રશ બની Ayesha Khan? જુઓ સુંદર PHOTOS

બિગ બોસ 17માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરનાર આયશા ખાન હાલ ખૂબ જ ચર્ચામાં છે. દરેક જગ્યાએ તેની જ ચર્ચા છે.

શૉમાં આવતા જ આયશા ખાને મુનવ્વર ફારુકી પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને ત્યારબાદથી તે લાઈમ લાઈટમાં જ છે.

આયશા ખાન સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને પોતાનો એક એક લુક્સ શેર કરીને લોકોને દિવાના બનાવી લે છે.

આયશા ખાનની સુંદરતા અને ડ્રેસિંગ સેન્સ પણ ખૂબ જ જોરદાર છે. તેના લુક્સ ખૂબ જ વધારે વાયરલ રહે છે.  

વેસ્ટર્નથી લઈને ટ્રેડિશનલ સુધી, આયશા દરેક લુકમાં કમાલ લાગે છે અને ગજબ સ્ટાયલિંગ પણ કરે છે.

એટલું જ નહીં, ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ તો આયશાને નેશનલ ક્રશ પણ કહેવા લાગ્યા છે.

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હોવાની સાથે જ આયશા એક મોડલ અને એકટ્રેસ પણ છે.

આયશા પાકિસ્તાની ટીવી શો, હિન્દી શો અને સાઉથ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.