બિગ બોસ 16 ફેમ અર્ચના ગૌતમને લઈને એક શોકિંગ ખબર સામે આવી રહી છે.

કોંગ્રેસની પૂર્વ લોકસભા ઉમેદવાર અને એક્ટ્રેસ અર્ચના ગૌમત શુક્રવારે પિતા સાથે કોંગ્રેસના કાર્યાલય પહોંચી હતી.

એક્ટ્રેસનો આક્ષેપ છે કે કાર્યાલયમાં તેને કે તેના પિતાને એન્ટ્રી ન આપવામાં આવી અને મહિલાઓએ તેની સાથે દુર્વ્યહાર કર્યો.

એક્ટ્રેસ મુજબ, તેની સાથે ધક્કા-મુક્કી કરીને તેના વાળ ખેંચવામાં આવ્યા અને મારપીટ કરવામાં આવી.

અર્ચના મહિલા આરક્ષણ બિલ પર પાર્ટી અધ્યક્ષ ખડગે અને પ્રિયંકા ગાંધીને શુભેચ્છા પાઠવવા માટે ગઈ હતી.

અર્ચના ગૌતમે સમગ્ર મામલે કહ્યું કે, તે લડાઈ લડશે અને શાંત નહીં બેસે.

1 રોટલીમાં કેટલી કેલરી, પ્રોટીન અને ફોટ હોય છે? ખાતા પહેલા જાણી લો 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો