'સોજાયેલા હોઠ, બલલાયેલો લુક', ભૂમિએ કરાવી લિપ સર્જરી? થઈ ટ્રોલ

Arrow

@instagram/bhumipednekar

બોલીવુડ ડીવા ભૂમિ પેડનેકરે પોતાના ટેલેંટથી ઈંડસ્ટ્રીમાં એક ઓળખ બનાવી લીધી છે. તે પ્રોફેશનલ લાઈફ સાથે પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે.

Arrow

હાલમાં જ તેણે ઈંસ્ટાગ્રામ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. તેમાં તે લીલા ઘાસ પર બેસીને વિચારતી દેખાય છે.

Arrow

તસવીરમાં લોકોની નજર ભૂમિના હોઠ પર પડી, જે ઘણા સોજાયેલા દેખાઈ રહ્યા છે.

Arrow

એક્ટ્રેસની ફોટો જોયા પછી યૂઝર્સે તેના લિપ્સ પર કમેંટ કરવાનું શરૂ કરી દીધું. એક યુઝરે લખ્યું, આપે પણ લિપ સર્જરી કરાવી લીધી.

Arrow

બીજા યુઝરે કહ્યું, આપને સર્જરીની જરૂરત ન્હોતી. આપ એમ પણ નેચુરલ બ્યૂટી છો.

Arrow

ઘણા યૂઝર્સ કહી રહ્યા ચે કે, લિપ સર્જરી કર્યા પછી તમારો દેખાવ બદલાઈ ગયો છે. પહેલાથી સારા લાગી રહ્યા છો.

Arrow

ભૂમિની તસવીરો જોઈને લોકો ક્યાસ લગાવવા લાગ્યા છે કે તેણે લિપ સર્જરી કરાવી છે.

Arrow

જોકે હજુ સુધી એક્ટ્રેસે તેના પર કોઈ રિએક્શન આપ્યું નથી.

Arrow