ફેશન શો દરમિયાન ટ્રોલ થઈ ભૂમિ પેડનેકર, નેટીઝન્સે કહ્યું- 'આત્મવિશ્વાસ નથી દેખાતો'

Arrow

બોલિવૂડ અભિનેત્રી ભૂમિ પેડનેક હંમેશા તેના ફેશન સ્ટેટમેન્ટ્સને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

Arrow

તેની દરેક સ્ટાઈલ ફેન્સની વચ્ચે આવતાની સાથે જ વાયરલ થવા લાગે છે.  તે ઘણીવાર ટ્રોલ્સના નિશાના પર આવી જાય છે.

Arrow

 દિલ્હીમાં એક ફેશન વીક ઈવેન્ટ દરમિયાન લોકોએ અભિનેત્રીના ચાલવા અંગે ઘણી નકારાત્મક ટિપ્પણીઓ કરી હતી.

Arrow

એક ફેશન શોમાં રેમ્પ વોક કર્યું હતું, જેમાં તે તેના વજન અને વોકને લઈને ટ્રોલ થઈ હતી.

Arrow

 ભૂમિએ ICW 2023માં વરુણ બહલ માટે રેમ્પ વોક કર્યું હતું. જેમાં તે ભારે ટ્રોલ થઈ હતી

Arrow

 ભૂમિ પેડનેકરે ગોલ્ડન કલરનો થાઈ-હાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો હતો. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Arrow

કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું છે - ' વિશ્વાસ નથી દેખાતો' જ્યારે બીજાએ લખ્યું છે - તમે તમારો શ્વાસ કેટલો સમય રોકી રાખશો.

Arrow

આ પહેલીવાર નથી જ્યારે લોકોએ અભિનેત્રીને ટ્રોલ કરી હોય, પરંતુ ઘણી વખત ભૂમિ તેના આઉટફિટ્સના કારણે ટ્રોલર્સનો શિકાર બની છે.

Arrow