મોનાલિસાએ શેર કરી 'જક્કાસ' તસવીરો, ફેન્સ કરી રહ્યા છે જોરદાર પ્રશંસા
Arrow
@aslimonalisa
ફેમસ ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા પોતાની એક્ટિંગ અને ડાન્સના દમ પર દર્શકોન
ા દિલો પર રાજ કરે છે.
Arrow
મોનાલિસા પોતાની સુંદર તસવીરો અને ડાન્સ વીડિયોને કારણે હંમેશા ચર્ચાઓમાં
રહી છે.
Arrow
અભિનેત્રી સોશ્યલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને મોટાભાગે પોતાની તસવીરો
ફેન્સ સાથે શેર કરતી રહે છે.
Arrow
એકવાર ફરી એક્ટ્રેસે પોતાના ઓફિશ્યલ ઈંસ્ટાગ્રામ એકાઉન્ટમાં કેટલીક તસવીરો
શેર કરી છે.
Arrow
આ તસવીરો જોરદાર વાયરલ થવા લાગી છે. તેમાં તેણે પિંક ટોપ અને વ્હાઈટ સ્કર્
ટ પહેર્યું છે.
Arrow
મોનાલિસાના આઉટફિટના સાથે મિનિમલ મેકઅપ કરવામાં આવ્યો છે અને વાળ ખુલ્લા ર
ાખાયા છે.
Arrow
મોનાલિસા અત્યાર સુધી 125થી વધારે ભોજપુરી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.
Arrow
NEXT:
57 વર્ષે બીજા લગ્ન કરીને એકલા 'હનીમૂન' પર નીકળ્યા આ એક્ટર?
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ