સ્કૂલમાં પ્રેમ, નાની ઉંમરે લગ્ન...'અંગૂરી ભાભી' ડિવોર્સ લેશે! ફિલ્મી છે લવ સ્ટોરી
લોકપ્રિય શો 'ભાભીજી ઘર પર હૈ'ની 'અંગૂરી ભાભી'ના લગ્ન સંબંધમાં તિરાડ આવી ગઈ છે.
શુભાંગી અત્રે અને પીયુષ પુરી હવે ભલે સાથે ન હોય, પરંતુ તેમની લવ સ્ટોરી ફિલ્મી છે.
શુભાંગીએ 19 વર્ષની ઉંમરે પીયૂષ સાથે લગ્ન કર્યા હતા. તેમની લવ સ્ટોરી સ્કૂલ સમયથી શરૂ થઈ હતી.
શુભાંગી અને પીયૂષ એક જ સ્કૂલમાં ભણતા હતા અને સારા મિત્રો હતા. ધીમે ધીમે તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી.
શુભાંગી અને પીયૂષે 2003માં લગ્ન કર્યા. આ લગ્નથી તેને એક દીકરી થઈ. જે 18 વર્ષની છે.
લગ્નના 19 વર્ષ બાદ શુભાંગી-પીયૂષ અલગ થયા છે. બંને છેલ્લા 1 વર્ષથી અલગ રહેતા હતા.
શુભાંગી આજે મોટી સ્ટાર પોતાના પતિના સપોર્ટના કારણે જ બની શકી છે.
જ્યારે એક્ટ્રેસની દીકરી 2 વર્ષની હતી ત્યારે તેનું કરિયર શરૂ થયું. પીયૂષ જ નોકરી છોડી ઘરે દીકરીને સંભાળતો હતો.
શુભાંગીએ જણાવ્યું હતું કે તેણે આ લગ્ન ટકાવી રાખવા 4 વર્ષ સુધી પ્રયાસ કર્યો હતો.
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ