su 6

19 વર્ષ બાદ પતિથી અલગ થઈને 'અંગૂરી ભાભી' ભાંગી પડી, 42 વર્ષે હવે બીજા લગ્ન કરશે?

logo
su 2

'ભાભીજી ઘર પર હૈ' ફેમ એક્ટ્રેસ શુભાંગી અત્રેએ પોતાની દમદાર એક્ટિંગથી ફેન્સના દિવલોમાં ખાસ જગ્યા બનાવી છે.

logo
su 1

એક્ટ્રેસ પોતાના પતિથી અલગ થઈ ગઈ છે. તેણે પતિ પીયૂષ પૂરેથી 19 વર્ષનું લગ્નજીવત સમાપ્ત કરવાની જાહેરાત કરી છે.

logo
su 3

હવે ઈટાઈમ્સ સાથે વાતચીતમાં એક્ટ્રેસે તૂટેલા સંબંધ પર વાત કરી. એક્ટ્રેસે કહ્યું- આ સમય મારા માટે ઈમોશનલ રોલર-કોસ્ટર છે.

logo
su 4

મારા 20 વર્ષની ઉંમરે લગ્ન થઈ ગયા હતા. તે સરળ નહોતું. પરંતુ હવે મને રાહત છે કે ચલો આ થઈ ગયા છે.

logo
su 5

મને નથી લાગતું કે હું પોતાની જિંદગીમાં ફરી કોઈને પ્રેમ કરીશ. આ મારાથી નહીં થાય. હવે મારો પાર્ટનર માત્ર કામ છે.

logo
su 8

એક્ટ્રેસે આગળ કહ્યું- રિલેશનશીપ માટે મેં પોતાની જિંદગીના તમામ રસ્તાઓ બંધ કરી નાખ્યા છે.

logo
su 7

દીકરી વિશે વાત કરતા શુભાંગીએ કહ્યું કે, મારી દીકરી 18 વર્ષની છે અને અમેરિકામાં ભણે છે. તે મારી બેસ્ટ ફ્રેન્ડ છે.

logo

લગ્ન પહેલા સેફ સાથે ઈન્ટીમેટ સીન આપ્યા, કરીનાએ કહ્યું- અમે પહેલાથી જ...

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો